રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલા પાછળ જુગાર રમતા ત્રણ મહિલા ઝડપાયા.
મોરબીના રણછોડ નગરમાં સરદારજીના બંગલા પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ મહિલા મળી આવ્યા હતા ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગરમાં સરદારજીના બંગલા પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલ ગીતાબેન રમેશભાઇ ધરજીયા, નંદીનીબેન જીતેન્દ્રભાઇ ત્રિવેદી અને હંસાબેન માધુભાઇ ડાભી નામના મહિલાને સીટી બી ડીવીઝન પોલીસે રોકડા રૂપિયા 1020 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





