Wednesday, August 12, 2026

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હોય ત્યારે સ્થળ પરથી પોલીસને જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયેશ ઉર્ફે જયરાજ જગાભાઈ દેત્રોજા, લાલજીભાઈ વાલજીભાઈ દેત્રોજા અને સોમાભાઈ મનજીભાઈ સારલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,250 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,992

TRENDING NOW