Saturday, June 6, 2026

મોરબીમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીમાં શાકમાર્કેટ પાછળ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં શાકમાર્કેટ પાછળ વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી ભરતભાઈ ધર્મેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.૪૨.રહે. રાષ્ટ્રીય શાળા નીલકંઠ એપાર્ટમેન્ટ પાસે દાઉદી પ્લોટ શેરી નં-૦૧. મોરબી)ને રોકડ રકમ રૂ. ૪૦૦ સાથે પોલીસે પકડી પાડેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,778

TRENDING NOW