Tuesday, June 9, 2026

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ કિશનભાઇ રમેશભાઈ કૈલા, પંકજભાઈ નારાયણભાઈ કૈલા, કમ્લેશભાઈ મણીલાલભાઈ ચૌહાણ, રાકેશભાઈ બુધાભાઇ રાવ, દિપકભાઈ મનોજભાઈ રાતડીયા (રહે. બધા મોરબી) પાંચેય ઈસમોને રોકડ રકમ રૂ. ૫૩૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,951

TRENDING NOW