Thursday, August 6, 2026

મોરબીની કુબેર ટોકીઝ પાછળ આવેલા રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીની કુબેર ટોકીઝ પાછળ આવેલા રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો.

મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીની કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર રહેતા આરોપી હીતેશભાઈ ઉર્ફે વિપલો ઉર્ફે ટકો રાજુભાઇ મુંઘવા (ઉ.વ. ૨૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૧૧,૨૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,692

TRENDING NOW