Saturday, March 14, 2026

મોરબીના સામાજિક કાર્યકર્તા ગૌતમભાઈ મકવાણાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ખૂબ નાની વયમાં સામાજિક કાર્યમાં ઝંપલાવી લોકોની સેવા કરતા યુવા આગેવાન ગૌતમભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે.

મોરબીના લીલાપર ગામના વતની અને હાલમાં જ ગુજરાત સરકાર ના દારૂબંધી કાયદા ને પડકારી લોકપ્રિયતા મેળવતા અને લોકો ને નશાબંધી થી મુક્ત કરવા આહવાન કરતા ગૌતમભાઈ મકવાણા લોકોની મદદ કરવા સદાય તત્પર રહેતા હોય છે. આજ રોજ તેમનો જન્મદિવસ હોય મિત્ર વર્ગમાં શુભેચ્છાઓની વર્ષો થઈ રહી છે.

Related Articles

Total Website visit

1,597,040

TRENDING NOW