Sunday, June 7, 2026

મોરબીના યુવા પત્રકાર જનક રાજાના ભાણેજ દર્શનનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના તરવરિયા અને સતત દોડતા સમાજ સેવામાં અગ્રેસર એવા પત્રકાર જનક રાજાના લાડકવાયા ભાણેજ દર્શન 10 વર્ષ પૂર્ણ કર્યા છે. 24 જુનના રોજ જન્મેલા દર્શન 11માં વર્ષમાં પ્રવેશ કરતાં પરીવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે કોટક પરિવારનાં લાડકા દર્શનના આજે જન્મદિવસે તેના પિતા રાકેશભાઈ કોટક, માતા બિન્દુબેન, દાદી નિર્મળાબેન અને સગા-સંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW