Tuesday, June 23, 2026

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરાના વંડા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરાના વંડા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરાના વંડા નજીક પાંચ જુગારીઓ પત્તા રમતા ઝડપી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરાના વંડા નજીક જાહેરમાં જુગાર રમતા વિનોદભાઇ રવજીભાઇ ચૌહાણ, અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ, વિશાલભાઇ ડાયાભાઇ ચૌહાણ, મહેશભાઇ ખેંગારભાઇ સોલંકી અને સુભાષભાઇ ઉર્ફે સીંધો મુળજીભાઇ બોસીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 4460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,175

TRENDING NOW