Tuesday, June 16, 2026

મોરબીના લાતી પ્લોટમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨ ના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨ ના નાકા નજીકથી આરોપી વસીમભાઈ રાજનભાઈ માકડ રહે. સાંઈન્ટીફીક રોડ નર્મદા હોલની પાસે મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં.રૂ. ૫૨૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,471

TRENDING NOW