Sunday, June 7, 2026

મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

મોરબીના ખોબા જેવડા ટીંબડી ગામના અને મોરબીના યુવા પત્રકાર તરીકે ફરજ બજાવતા મયંક દેવમુરારીનો આજે ૧૨/૧૦ ના જન્મદિવસ છે . તેઓ નાની ઉંમરે પત્રકાર જગતમાં મોટુ નામ કમાઈ પત્રકારત્વ તરીકે ફરજ બજાવી રહ્યા છે . તેઓ હાલ BG મીડિયાની બીજી ન્યુઝ ગુજરાતી , બનાસ ગૌરવ સહિતના ન્યુઝ પેપર અને ઈલેકટ્રીક મીડિયામાં મોરબી જિલ્લાના પ્રેસ રિપોર્ટર તરીકે નિષ્પક્ષ અને નીડર બની લોકોના પડતર પ્રશ્નોને વાચા આપી જડમુળમાંથી ઉકેલી નાખી પત્રકાર તરીકે ઈમાનદારીપુર્વક ફરજ બજાવી રહ્યા છે . ત્યારે આજે તેઓ ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે . મયંકભાઈ નાનપણથી પત્રકારના ભણતરમાં શોખ ધરાવતા હોય તેઓ જર્નાલીસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી સમય જતા પત્રકાર જગતમાં ઝંપલાવ્યુ હતુ અને આજે મોરબી જિલ્લામાં સારી એવી નામના મેળવી યુવા પત્રકાર તરીકે ઉભરી આવ્યા છે અને નીડર બની લોકોના પડતર પ્રશ્નો હોય કે સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો હરહંમેશ ખડેપગે રહી કવરેજ કરી વાચા આપી રહ્યા છે . મયંકભાઈ દેવમુરારી યુવા વયે સારી નામના સાથે બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોય મોડીરાત્રીથી જ મિત્રો સગા સ્નેહીજનો અને પરીવારજનો સહીત હિતેચ્છુઓ પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે . તેમજ મયંકભાઈને તેમના મોબાઈલ નંબર ૮૪૬૦૫ ૬૬૮૭૦ પર અને સોશિયલ મીડિયા પર નામી અનામી મિત્રો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી શુભકામના પાઠવી રહ્યા છે .

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW