Saturday, June 20, 2026

મોરબીના ત્રાજપર ગામમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ત્રાજપર ગામમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામમાં બેચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી રવિભાઈ અશોકભાઈ વરાણીયા, ધરમશીભાઈ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશિયા, જલાભાઈ સિંધાભાઈ ગોલતર રહે. બધાં ત્રાજપર ગામ મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ.૧૯૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,873

TRENDING NOW