Saturday, August 1, 2026

મોરબીના અયોધ્યાપુરી રોડ પરથી યાકુબ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અયોધ્યાપુરી રોડ પરથી આરોપી યાકુબ સલેમાન કૈડા (રહે પંચાસર રોડ મોરબી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૩૦૦) સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,200

TRENDING NOW