Tuesday, March 10, 2026

મોરબી : સેનવા સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સેનવા સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી સેનવા સમાજના યુવાનો દ્વારા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાવડી ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું

જેમાં શકત સનાળા અને રાજપર ટિમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો જેમાં ભારે રસાકસી બાદ છેલ્લી ઓવરના પાંચમા બોલે શકત સનાળા ટીમનો વિજય થયો હતો

ફાઇનલ મુકાબલામાં સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા તેમજ આ આયોજન બદલ સમાજના અગ્રણીઓ દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું અને આગામી દિવસમોમાં આવા આયોજન કરતા રહે તેવું જણાવ્યું હતું

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW