Saturday, August 1, 2026

મોરબી સિરામિક એસોસિયેશનના સહયોગથી આવતીકાલે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં આવતીકાલે તા.16ના સવારથી સરકારી તંત્ર દ્વારા અને મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળો એ નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા સ્વાગત ચોકડી અને ગેંડા સર્કલ એ રાખેલ છે. સમય સવારના ૯ થી ૧૨ અને બપોરના ૪ થી સાંજના ૬ સુઘી છે. જે લોકો ને પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે. માટે બઘાને આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. જેથી લોકોના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ શકે તેમ યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,624,212

TRENDING NOW