મોરબી રાજપૂત કરણી સેના દ્વારા રાજપૂત કરણી સેનાના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલી અર્પણ કરવા પ્રાથના સભાનું આયોજન.
ગઈકાલે મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ભારત ના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન શ્રી રાજપૂત કરણી સેના ના સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ દેવલોક થતા શ્રદ્ધાંજલિ રૂપે એક પાર્થના સભા નું આયોજન કરી એમની આત્માને શાંતિ મળે એવી માં કરણી પાસે પાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ તકે મોરબી જિલ્લા શ્રી રાજપૂત કરણી સેના ના પ્રભારી દસરથસિંહ યુ ઝાલા મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તેમજ મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા મોરબી જિલ્લા ટીમ તેમજ મોરબી જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ટીમ ટંકારા તાલુકા ટિમ વાંકાનેર તાલુકા ટીમ તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ મોરબી રાજપૂત સમાજના ભાજપ ના આગેવાનો તેમજ રાજપૂત સમાજ ના કોંગ્રેસ ના આગેવાનો તેમજ રાજપૂત સમાજ ના વડીલો ને આગેવાનો ઉપસ્થિત રહી મોંક્ષા અર્થે માં કરણી ને પાર્થના કરી હતી જય માં કરણી







