Wednesday, June 24, 2026

મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબી: મોરબીના મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડી માતાજીના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિજન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ઉમાવિલેજ પાછળ મફતીયાપરા વિસ્તાર મેલડી માતાજીના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી દેવરાજભાઇ દામજીભાઇ વિલપરા, હરીભાઇ છગનભાઇ સાદરીયા, લખમણભાઇ રતનશીભાઇ દલસાણીયા, અમરશીભાઇ વિરજીભાઇ બારૈયા, બાબુલાલ લાલજીભાઇ સાણંદીયા રહે. મોરબી-૨ વાળાઓને રોકડ રકમ રૂ. ૧૭,૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,184

TRENDING NOW