Wednesday, June 24, 2026

રાજપર નસિતપર રોડ પર અકસ્માત, બાઈક સ્લીપ થતાં યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

રાજપર નસિતપર રોડ પર અકસ્માત, બાઈક સ્લીપ થતાં યુવકનું મોત.

મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડના વળાંક પાસે રોગ ઉપર બાઈક સ્લીપ મારી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઈ સનારીયા (ઉ.વ.૪૫) રહે. મોરબી, ૬૦૩, ઓશો ટાવર, અમી પેલેસની બાજુમાં કંડલા બાયપાસ રોડ તા.જી. મોરબી વાળા પોતાના હવાલાવાળુ હિરો કંપનીનું પેશન પ્રો. મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-AB-6452 વાળુ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી જતા હોય ત્યારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં મોટરસાયકલ સ્લીપ મારી જતા મહેન્દ્રભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની મનિષાબેન મહેન્દ્રભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,609,191

TRENDING NOW