Thursday, June 25, 2026

મોરબી ના લીલાપર કેનાલ રોડ પર બોરિયા પાટી નજીક ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના લીલાપર કેનાલ રોડ પર બોરિયા પાટી નજીક ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી લીલાપર કેનલ રોડ બોરીયા પાટીની પાસે સદગુરૂ ફ્લોર મીલ નામની ઘંટીની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી લીલાપર કેનલ રોડ બોરીયા પાટીની પાસે સદગુરૂ ફ્લોર મીલ નામની ઘંટીની દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી મોતીભાઈ શીવાભાઈ પરમાર (ઉ.વ.૫૩) રહે. રવાપર રોડ નવજીવન સ્કુલની આગળ બુટાની વાડી મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,341

TRENDING NOW