Friday, June 26, 2026

મોરબી ના કબીર ટેકરી નજીક થી વિદેશી દારૂની બોટલો મળી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના કબીર ટેકરી નજીક થી વિદેશી દારૂની બોટલો મળી.

મોરબી ના કબીર ટેકરી નજીક આવેલ રામદેવપીર ના મંદિર પાછળ વોકળામાં કાંઠે વેચાણ કરવાના ઇરાદે રાખેલ ઇંગ્લિશ દારૂની ૨૪ બોટલો મળી આવી હતી.ત્યારે આરોપી ન મડી આવતા તેને સોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી કબીર ટેકરી રામદેવપીરના મંદિર પાછળ શેરી નં -૫ વોકળાના કાઠે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કુલ કિં રૂ.૧૫,૮૪૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે.મોરબી વાધપરા શેરી નં -૧૦ મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,501

TRENDING NOW