Sunday, August 2, 2026

મોરબી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષામાં મો મીઠું કરાવી પ્રોત્સાહન વધારતી ભાજપ માળિયા તાલુકા યુવા ટીમ

Advertisement
Advertisement
Advertisement

ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા માં ભારત નું ભવિષ્ય એવા વિધાર્થીઓની પરીક્ષા આપવા હિંમત વધારી પ્રોત્સાહન પેટે મીઠું મોઢું કરાવીને પરીક્ષા સફળ થાઈ એવી શુભકામના પાઠવતી માળીયા તાલુકા યુવા મોરચા ની ટીમ જેમાં જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયદીપભાઈ સંઘાણી, માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ દસાડીયા, અલ્પેશ ભાઈ ખાંડેખા, સુરાગ કાવર, વિજય કાંજીયા, હિત કાવર, ચિરાગ કાવર તથા પ્રસિલ કાવર જેવા યુવા કાર્યકર્તા એ હાજરી આપી અને વિધ્યાર્થીઓ નો જુસ્સો વધાર્યો….

Related Articles

Total Website visit

1,624,230

TRENDING NOW