Saturday, August 1, 2026

મોરબી એલસીબી એ એક શખ્સને દેશી હાથ બનાવટ ના તમંચા સાથે ઝડપી પાડયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે વસીમ નામના શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધા બાદ આ શખ્સની પુછપરછમા આ હથિયાર મોરબીના લક્ષ્મી સોસાયટીમાં રહેતા હરકિસન ઉર્ફે રમેશ ટીડાભાઈ મૂંધવા પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપી હરકિશન ઉર્ફે રમેશને રૂપિયા 5000ની કિંમતના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

Related Articles

Total Website visit

1,624,216

TRENDING NOW