Sunday, June 7, 2026

મોરબી એમ.એમ.સાયન્સ કોલેજ ખાતે એન.સી.સી દ્વારા વેક્સીનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એમ.એમ.સાયન્સ કોલેજ ખાતે એન.સી.સી દ્વારા કોરોના સંદર્ભે યુવાનોમાં જાગૃતી આવે અને યુવાનો વેક્સીન મુકાવે તે હેતુથી કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ કોલેજનાં વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પમાં કોલેજના ૩૦ જેટલા યુવાન ભાઈઓ-બહેનોએ કોરોનાની રસી મુકાવી હતી અને લોકોને આ રસી મુકાવવા અને રસી સંપૂર્ણ સુરક્ષિત છે તેમ સંદેશો પાઠવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા એન.સી.સી. કેપ્ટન ડૉ.બી.એમ. શર્માનાં માર્ગદર્શન હેઠળ એનસીસીનાં તમામ કેડેટ્સે ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,607,796

TRENDING NOW