Saturday, June 6, 2026

મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા વિકાસ વિદ્યાલય ની બાળા સાથે રક્ષાબંધન ની ઉજવણી.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા વિકાસ વિદ્યાલય ની બાળા સાથે રક્ષાબંધન ની ઉજવણી.

મોરબી ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્રારા આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નીમીતે મોરબી ખાતે શોભેશ્ર્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ની બાળા ઓ સાથે રક્ષા બંધનની ઉજવણી કરી હતી અને વિકાસ વિધાલય ની ૧૦૧ બાળા પાસે કલ્બ ના મેમ્બરો એ રાખડી બંધાવી પરંપરાગત રીતે મોં મીઠા કરાવી બહેનો પાસે થી આશીઁવાદ મેળવેલ અને ભેટ આપી હષાઁઉલ્લાસ ભેર રક્ષાબંધનની ઉજવણી કરવા માં આવી ત્યારે વિકાસ વિધાલય ની બાળા ઓ માં રાખડી બાંધતા સમયે એક અનેરો ઉત્સાહ અને મુખ પર આનંદ સહ સ્મીત જોવા મળ્યો ત્યારે આ પ્રસંગે ઈન્ડીયન લાયન્સ ક્લબ ના પ્રમુખ રુચિર ભાઈ કારીયા સહીતના સૌ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,607,758

TRENDING NOW