Saturday, June 6, 2026

મોરબી અક્ષર પાર્ક સોસાયટીમાં સીસી રોડના કામનું ખાતમુહુર્ત કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી અક્ષર પાર્ક સોસાયટીમાં સીસી રોડના કામ અંગે બે વર્ષથી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે રાજુભાઇ રામાવત, ત્રિભોવનભાઈ શેરશીયા ઇન્ચાર્જ, અમીતભાઇ ગામી, સહિતના દ્વારા અક્ષર પાર્ક સોસાયટીનું સીસી રોડનું ખાતમુહુર્ત આજરોજ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, વોર્ડ નં.1ના દેવાભાઈ અવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,607,763

TRENDING NOW