માળીયાની કુંતાસી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો વિદાય કાર્યક્રમ યોજાયો.
આજરોજ માળીયા તાલુકાની શ્રી કુંતાસી પ્રાથમિક શાળામાં બદલી પામેલ શિક્ષકોની વિદાય અને નવા હાજર થયેલ શિક્ષકોનો સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમા સરપંચ,માજી સરપંચ,ગામનાં આગેવાનો,smc સભ્યો અને અધ્યક્ષ,તલાટી વગેરે હાજર રહ્યાં હતાં.કાર્યક્રમને અંતે સૌએ સાથે અલ્પાહાર કરી શાળામાં ચાલી રહેલ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.

















