Saturday, June 20, 2026

માળીયાના ખીરઈ ગામથી ચીખલી જવાના રોડ પર સ્કોર્પિયો ગાડીમાં બીયર ટીનની હેરાફેરી કરતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયાના ખીરઈ ગામથી ચીખલી જવાના રોડ પર સ્કોર્પિયો ગાડીમાં બીયર ટીનની હેરાફેરી કરતા એક ઝડપાયો

માળીયા (મી): માળિયા (મી)ના ખીરઈ ગામથી ચીખલી ગામ તરફ જવાના કાચાં રસ્તે સ્કોર્પિયો ગાડીમાં બીયર ટીનની હેરાફેરી કરતા એક ઈસમને માળિયા મી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી)ના ખીરઈ ગામથી ચીખલી ગામ તરફ જવાના કાચાં રસ્તે આરોપી યુસુફભાઈ અલ્લારખાભાઈ સંધવાણી રહે ખીરઈ ગામ માળીયા (મી) વાળાએ પોતાના કબ્જા હવાલા વાળી સ્કોર્પિયો ગાડી નં – GJ-13-F-9668 જેની કિંમત રૂપીયા ૧,૦૦,૦૦૦ વાળીમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૪ કિં રૂ.૪૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,883

TRENDING NOW