Saturday, June 6, 2026

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે તીન પત્તીનો જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારઘારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ  માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સામતભાઇ ભીખાભાઈ બાંભવા ઉ.વ. ૪૦ રહે મોટા દહિંસરા તા માળીયા મી. જી. મોરબી, પ્રભાતભાઈ બચુભાઈ ચાવડા ઉ.વ. ૪૩ રહે મોટા દહિંસરા તા. માળીયા મી., રમેશભાઈ ગગુભાઈ મૈયડ ઉ.વ.૪૬ રહે મોટમ દહિંસરા તા માળીયા મી., વેજાભાઈ નાગજીભાઈ વરૂ ઉ.વ.૪૫ રહે મોટમ દહિંસરા તા માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ. ૨૮૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW