Saturday, May 3, 2025

મહેન્દ્રનગર નજીક સીરામીક ઓફિસ માંથી ૬.૮૮ લાખની રોકડ સાથે જુગારીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મહેન્દ્રનગર નજીક સીરામીક ઓફિસ માંથી ૬.૮૮ લાખની રોકડ સાથે જુગારીઓ ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી દ્વારા જુગાર ની બદી અટકાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મોરબી એલસીબી તથા પેરોલ ફલો સ્કવોડ ને સંયુક્ત માં કાનજી રહે બાદ મેં મળી કે મહેન્દ્રનગર પાસે આવેલ નીલકંઠ શોપિંગમાં નેરોવા સિરામિક એલએલપી નામની ઓફિસમાં અમુક કિસ્સોમાં જુગાર રમતા હોય ત્યારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા ઓફિસમાં જુગાર રમતા
(૧) પરેશભાઈ બેચરભાઈ પટેલ
(૨) જીતેશભાઈ ઉર્ફે ભરતભાઈ રતિલાલ પટેલ
(૩) અનિલભાઈ રવજીભાઈ પટેલ
(૪) દિનેશભાઈ દિપકભાઈ હરજીભાઈ પટેલ
(૫) દિલીપભાઈ બાબુભાઈ પટેલ
(૬) અશોકભાઈ ભાણજીભાઈ પટેલ
(૭) સુનિલ છગનભાઈ પટેલ
આરોપીઓ મળી આવ્યા હતા તો એક આરોપીનાસી છૂટ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ઉપરાંત પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી રોકડ રકમ ૬,૮૮,૫૦૦/- કબ્જે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW