Saturday, June 6, 2026

માળિયાના ધરમનગર(નવાગામ) માંથી જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળિયાના ધરમનગર(નવાગામ) માંથી જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે માળિયા તાલુકાના ધરમનગર ગામ ના કોડીવાસ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાડે જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા પર રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા આરોપી
(૧) નાનજીભાઈ કાનજીભાઈ ધામેચા
(૨) મહેશભાઈ લક્ષ્મણભાઈ ધામેચા
(૩) બળવંતભાઈ શામજીભાઈ ધામેચા
(૪) દિનેશભાઈ બાબુલાલભાઈ પરમાર
(૫) જયદિપભાઈ હરજીવનભાઈ કુબાવત રહે બધા ધરમનગર વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી ૧૦,૧૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામા આવી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW