Sunday, August 16, 2026

બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિકલાંગ નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિને સાધન સહાય કેમ્પ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિકલાંગ નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિને સાધન સહાય કેમ્પ યોજાયો.

શ્રી બ્રહ્મા સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા આજરોજ એટલે કે તારીખ 15-3-2023 ના રોજ મોરબીના માહોલ બહુચરાજી માતાજીના મંદિર સામે રવાપર ખાતે વિનામૂલ્ય વિકલાંગતા નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેમ યોજવામાં આવ્યો.

ત્યારે સવારના 10:00 વાગ્યાથી આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેમ્પમાં અસ્થિર વિષયક દિવ્યાંગ વ્યક્તિઓનું નિદાન કર્યા બાદ જરૂરિયાતવાળા દિવ્યાંગોને ટ્રાઈસિકલ, વ્હીલ ચેર, વોકર,સ્ટીક વગેરે જરૂરી સાધનો વિના મૂલ્ય આપવામાં આવ્યા.

Related Articles

Total Website visit

1,625,364

TRENDING NOW