Wednesday, June 24, 2026

બેલા ગામ નજીક વરલી ના આંકડા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

બેલા ગામ નજીક વરલી ના આંકડા સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકાના બેલા ગામે પોલો સર્કલ નજીક વરલી રમતા રમાડતા એકને ઝડપી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામે આવેલ પોલો સર્કલ પાસેથી તાલુકા પોલીસે આરોપી વિશ્વાસ કાનજીભાઈ પાટડીયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા/રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 170 અને વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

Related Articles

Total Website visit

1,609,197

TRENDING NOW