Saturday, June 6, 2026

પીલુડી વાઘપર ગામના પાદર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે આધેડ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

પીલુડી વાઘપર ગામના પાદર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે આધેડ ઝડપાયા.

પીલુડી વાઘપર ગામના પાદર માંથી પોલીસે વિદેશી દારૂની ૨૩ બોટલો સાથે આધેડને પકડી પાડવામાં આવ્યા છે. ઉપરાંત તેમના વિરૂદ્ધ પ્રોહીબીસન અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીલુડી વાઘપર ગામના પાદરમાંથી તાલુકા પોલીસે તખુભા પથુભા ઝાલા નામના આધેડને બાઈક ઉપર વિદેશી દારૂની 23 બોટલ કિંમત રૂપિયા 8625નો જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા 30 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 38,625નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,607,763

TRENDING NOW