Monday, June 15, 2026

નવલખી રોડ લાયન્સનગરના એપાર્ટમેન્ટ માં ૩૦ બિયર ના ટીન સાથે એક મહિલા ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

નવલખી રોડ લાયન્સનગરના એપાર્ટમેન્ટ માં ૩૦ બિયર ના ટીન સાથે એક મહિલા ઝડપાઈ.

મોરબી – નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૬ માં બીયર ટીન નંગ -૩૦ સાથે એક મહિલાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – નવલખી રોડ લાયન્સનગર શીવઆરાધના એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૬ માં રહેતી મરીયમબેન ઉર્ફે પીંકીબેન નજીરભાઈ જામ એ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૩૦ કિં રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી સિટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,468

TRENDING NOW