Monday, June 22, 2026

ધોળા દિવસે ઝળહળતું એકમાત્ર શહેર મોરબી, છાત્રાલય રોડ પર દિવસે અજવાળા.

Advertisement
Advertisement
Advertisement

ધોળા દિવસે ઝળહળતું એકમાત્ર શહેર મોરબી, છાત્રાલય રોડ પર દિવસે અજવાળા.

એ તરફ મોરબી નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના પૈસા પણ ન હોય ત્યારે બીજી તરફ મોરબીના અનેક વિસ્તારોમાં રાત્રે અંધારા અને થોડા દિવસે અજવાળા જોવા મળી રહ્યા હોય છે. ત્યારે એવી જ રીતે મોરબીના છાત્રાલય રોડ પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ હાલતમાં જોવા મળી હતી.

મોરબી નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટને લઈને ખાસું ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે મોરબીના અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતી હોય છે જેના કારણે રસ્તા ઉપર થોડે દિવસે અજવાળા જોવા મળતા હોય છે ત્યારે આવી જ રીતે મોરબીના છાત્રાલય રોડ ઉપર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ હાલતમાં જોવા મળી હતી તો શું નગરપાલિકા પ્રજાના પૈસા ધોળા દિવસે અજવાળા કરવામાં વાપરે છે કે કેમ?

Related Articles

Total Website visit

1,608,975

TRENDING NOW