Wednesday, June 24, 2026

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

Advertisement
Advertisement
Advertisement

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી મુકામે જાન્યુઆરી, ૨૦૨૪થી ફેબ્રુઆરી, ૨૦૨૪
દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર
તા. ૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૨૮/૦૨/૨૦૨૪ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખામઢી મુકામે આવેલ ફાયરીંગ રેન્જમાં તા. ૦૧/૦૧/૨૦૨૪થી તા. ૨૮/૦૨/૨૦૨૪ સુધી જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Total Website visit

1,609,190

TRENDING NOW