દેવભૂમિ દ્વારકાના જિલ્લા નું નામ રોશન કરતા મીઠાપુર ના હિરલ પટેલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામ ના વતની અને હાલ અત્યારે બરોડા ખાતે રહે છે ગુજરાતી સોન્ગ ના સિંગર હિરલ પટેલ નો અવાજ મીઠો મધુર અવાજ ધરાવતા ગુજરાત ની સંસ્કૃતિક અને પોતાના કબીલા ની પરંપરા જાળવી રાખ્યું છેPH DIGTAL પેજ પર આપ આ ગુજરાતી સોન્ગ જોઈ શકશો અને લાઈક અને સબ ક્રાઈઝ કરવાનું ભૂલતા નહિ *અને મીઠાપુર *ગામનું નામ રોશનકર્યું છે સાથોસાથ ઓખા મંડળ નું નામ પણ રોશન કર્યું






