Monday, June 8, 2026

ટીમ્બડી પાટીયા નજીક ડમ્પર ચાલકના હડફેટે બે યુવાનોના મોત.

Advertisement
Advertisement
Advertisement

ટીમ્બડી પાટીયા નજીક ડમ્પર ચાલકના હડફેટે બે યુવાનોના મોત.

ટીમ્બડી પાટીયા નજીક બે યુવાનોને ડમ્પર ચાલકે હડફેટે લેતા અક્સ્માત સર્જાયો હતો.ત્યારે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ગત તા.7ના રોજ મોડીરાત્રે જીજે – 12 – BT – 7794 નંબરના ડમ્પર ચાલકે જુના ઘુટુ રોડ ઉપર રહેતા દિનેશભાઇ માનસંગભાઈ સનુરાના પુત્ર સંજય અને તેના મિત્રને રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવામા આવ્યો છે.

Related Articles

Total Website visit

1,607,876

TRENDING NOW