Wednesday, July 8, 2026

ટંકારાના લજાઈ ગામે વૃદ્ધે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી 

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના લજાઈ ગામે વૃદ્ધે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી 

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે પતી મૃત્યુ પામતા મનમાં લાગી આવતા વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મંજુબેન પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૭૦) રહે. લજાઈ ગામ તા. ટંકારાવાળાના પતિ મૃત્યુ પામતા મનમાં લાગી આવતા પોતાની જાતે ઝાડમાં છાંટવાની ઝેરી દવા અજાણી માત્રામાં પી જતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરતા ચાલું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,614,658

TRENDING NOW