Wednesday, August 5, 2026

ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની શુભેચ્છા મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાતના નવા મંત્રીમંડળમાં ત્રણ અનુભવી નેતાઓ સિવાય નવા ચહેરાઓને પ્રથમ વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમાંય ૩૬ વર્ષીય યુવા હર્ષ સંઘવીને રાજયની મોટી જવાબદારી ગૃહ વિભાગની સોંપવામાં આવી છે.

ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિત કથગરાએ યુવા નેતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને અભિનંદન પાઠવી ઉર્જાવાન નેતાના નેતૃત્વમાં રાજ્યની પ્રગતિમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Related Articles

Total Website visit

1,624,560

TRENDING NOW