Sunday, August 23, 2026

ટંકારા ના અમરાપર નજીકથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ના અમરાપર નજીકથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

ટંકારા તાલુકાના અમરાપર ગામના પુલિયા નજીકથી એક શખ્સને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામના પુલીયા પાસેથી આરોપી સાર્દુળભાઈ ઝાલાભાઈ લાંબરીયા (ઉ.વ.૩૩) રહે. ટંકારા ડેરીનાકા તા. ટંકારાવાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિં રૂ.૩૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,626,528

TRENDING NOW