ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ ની પુત્રી નો જન્મદિવસ. ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન સેજપાલની પુત્રી કૃપાલી ભાવિનભાઈ સેજપાલ નો જન્મદિવસ બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમના દાદા અશોકભાઈ દાદી ગીતાબેન અને તેમની લાડકી મોટીબેન નેન્સી સેજપાલ વતી જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પાઠવી ચોમેર થી શુભેચ્છા વરસા થઈ રહી છે





