Tuesday, August 18, 2026

દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ અજય લોરીયા દ્વારા ગૌશાળાને 51,000 નું અનુદાન

Advertisement
Advertisement
Advertisement

દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ અજય લોરીયા દ્વારા ગૌશાળાને 51,000 નું અનુદાન

મોરબી : મોરબી જુલતાપૂલના 135 દિવંગતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ મોરબીના સેવાભાવી યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ મોરબી યદુનંદન ગૌશાળામાં 51,000 નું દાન આપી જુલતાપૂલના 135 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

Related Articles

Total Website visit

1,625,978

TRENDING NOW