Sunday, June 7, 2026

જેતપર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના જેતપર ગામે (મચ્છુ) પાણીના ટાંકા પાસે બગીચા નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે (મચ્છુ) પાણીના ટાંકા પાસે બગીચા નજીક ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ સુનીલભાઇ કુકાભાઇ દેગામા, અજયભાઇ પુરણભાઇ ચોરાસીયા, સાગરભાઇ અમરશીભાઇ માલણીયાત, સાગરભાઇ મનજીભાઇ માલણીયાત, દિનેશભાઇ મનજીભાઇ માલણીયાત (રહે. બધાં જેતપર (મચ્છુ) તા.જી.મોરબી) ને રોકડ રકમ રૂ. ૨૭૩૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,823

TRENDING NOW