Sunday, June 7, 2026

આમરણ ગામે નદીમાં ડુબી જતાં યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના આમરણ ગામે નદીમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા મયારામ સર્વનભાઈ ભુરિયા (ઉ.વ.૪૫) નું ધુળકોટ ગામની નદીમા ડુબી જતાં મોત નિપજ્યું છે. જેમની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,823

TRENDING NOW