Wednesday, June 17, 2026

જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પોસ્ટ ઓફિસની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

બાળ દેવો ભવ
શૈક્ષણિક મુલાકાત
આજરોજ શ્રી જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળાના ધોરણ ત્રણ ના બાળકોને તેમના શિક્ષક શ્રી કુરિયા વિજયસાહેબ દ્વારા પાઠને અનુરૂપ જુના દેવળીયા પોસ્ટ ઓફિસની શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવી જ્યાં પોસ્ટ માસ્તર શ્રી ઉમંગભાઇ દ્વારા બાળકોને પોસ્ટ ઓફિસની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા આ ઉપરાંત તેમાણે વિવિધ ટિકિટો બતાવી તથા વિવિધ પોસ્ટ ઓફિસ ના ફોર્મ બતાવ્યા હતા .બાળકોને આ મુલાકાત નો ખૂબ જ આનંદ આવ્યો અને ઘણું શીખવા મળ્યું

Related Articles

Total Website visit

1,608,531

TRENDING NOW