‘આપ’ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દેવભૂમી દ્વારકા જિલ્લા નાં પીપળીયા ગામ ના હાલ:- અમદાવાદ રહેતા આમ આદમી પાર્ટી નાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી નો આજે જન્મ દિવસ છે, તેઓ ૪૧ વર્ષ પૂર્ણ કરી ને ૪૨ વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે, તેઓ પત્રકાર અને રાજકીય રીતે લોકો નાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમને સમર્થકો, મિત્ર વર્તુળ તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભ કામનાઓ આપવામાં આવી રહી છે..






