Sunday, June 7, 2026

જજની પ્રિલિમ્સ પરીક્ષામાં ચારણ ગઢવી સમાજના પાંચ બંધુઓ ઉતીર્ણ.

Advertisement
Advertisement
Advertisement

જજની પ્રિલિમ્સ પરીક્ષામાં ચારણ ગઢવી સમાજના પાંચ બંધુઓ ઉતીર્ણ.

ચારણ ગઢવી સમાજના પાંચ બંધુઓ જજની પ્રિલિમ્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ત્યારે વોઇસ ઓફ મોરબી તરફથી સૌ પ્રથમ તેમને ખૂબ ખૂબ અભિનંદન.

ચારણ ગઢવી સમાજના પાંચ બંધુઓ જજની પ્રિલિમ પરીક્ષામાં ઉતરણ થયા છે ત્યારે તેમને તેમના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. ચારણ ગઢવી સમાજના
૧) સાગરદાન દાદભાઈ દાંતી
૨) આલોક રત્નુ
૩) મહેશભાઈ સામતભાઈ ગઢવી
૪) વિમલભાઈ લખુભાઈ ટાપરીયા
૫) રોહિત ભાઈ વિષ્ણુ દાન ભાઈ ગઢવી. આ પાંચ બંધુઓ જજની પ્રિલીમ્સ પરીક્ષામાં ઉતરીને થયા છે. ત્યારે આઈ સોનબાઈ મા નું સમાજને શિક્ષિત કરવાનું સપનું સાકાર થતું દેખાય રહ્યું છે.
સાગરદાન દાદભાઈ દાંતી જેઓ અમદાવાદ હાઈકોર્ટમાં ફરજ બજાવે છે અને તેમનું મૂળ ગામ જેઠીયાવદર તાલુકો બગસરા જીલો અમરેલી……

Related Articles

Total Website visit

1,607,814

TRENDING NOW