Saturday, June 27, 2026

ઘનશ્યામપુર ગામે બાળકને દૂધ પીવડાવવા બાબતે ઠપકો આપતાં પરિણીતાએ ઝેરી દવા પીધી.

Advertisement
Advertisement
Advertisement

ઘનશ્યામપુર ગામે બાળકને દૂધ પીવડાવવા બાબતે ઠપકો આપતાં પરિણીતાએ ઝેરી દવા પીધી.

ઘનશ્યામપુર ગામે ધરમશીભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના વતની પરિણીતા ને એના પતિ એ બાળકને દૂધ પીવડાવવાનું કહેતા પરિણીતાએ ના પાડી હતી.ત્યારે પતિ દ્વારા ઠપકો આપતા પરિણીતાને લાગી આવતાં ઝેરી દવા પી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ધરમશીભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના વતની સપનાબેન નિલેશભાઈ વસાવાને તેમના પતિ નિલેશભાઈએ બાળકને દૂધ પીવડાવવાનું કહેતા સપનાબેને ના પાડતા નિલેશભાઈએ ઠપકો આપતા સપનાબેનને લાગી આવતા ઝેરી દવા પી લેતા હળવદ પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,609

TRENDING NOW