Monday, June 8, 2026

ખાખરાળા ગામે વિજ શોક લાગતા યુવકનું મોત નિપજ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખાખરાળા ગામે વિજ શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ખાતે આવેલ ઉમા ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામગીરી દરમિયાન અકસ્માતે ઇલેક્ટ્રોનિક શોક લાગતા દિનેશભાઈ કેરમસીંહ કલેશ (ઉ.વ.૨૨)વાળાનું મોત નીપજ્યું છે.

Related Articles

Total Website visit

1,607,887

TRENDING NOW