Saturday, July 4, 2026

ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મા બે પ્રતિમાઓ નું નિર્માણ કરવામાં આવ્યું છે

Advertisement
Advertisement
Advertisement

ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મા બે પ્રતિમાઓ નું નિર્માણ કરવામાં આવ્યું છે …
1.ભારત માતા 2.અશોક સ્તંભ આ પ્રતિમાઓ પોલીસ લાઈન એટલે કે મોરબી વાંકાનેર હાઇવે રફાડીયા ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર વિશાળ જગ્યા મા બની ગયું છે તેમાં દેશભક્તિ ના વિચારો ને વધુ વેગ આપવા માટે ક્રાંતિકારી સેના એ જવાબદારી સ્વીકારી પ્રતિમા નું નિર્માણ કર્યું હતું અને પોલીસ પ્રોટોકોલ મુજબ અનાવરણ કારમાં આવ્યું હતું આ કાર્ય બદલ dy sp સાહેબ અને ત્યાં ફરજ બજાવતા PI સાહેબ દ્વારા ક્રાંતિકારી સેન ને સન્માનિત કરવામાં હતી…

Related Articles

Total Website visit

1,610,892

TRENDING NOW